અભિનંદન
મંગળવાર,11 જૂન 2019
મોટાભાઈ ની નિશાની
કેમે ભુલાય આસાની!
આજ તો છે યાદ જીવન ની
રહીએ જોડાયેલા અને યાદ કરીએ પ્રસંગ ની।
ઘણા ઘણા અભિનંદન
બની રહે તમારું નંદનવન
સુખી રહો અને જીવન ગુજારો
આજ છે આશીર્વાદ અમારો
કેટલું બધું મોટું વટવૃક્ષ થઇ ગયું
જાને સમય નું વહાણુ વાઈ ગયુ
કેટલા બધા ફેરફારો આવી ગયા
જીવનચક્ર અને સમય બધું બતાવતા ગયા
તમેને દિલ થી ઘણી બધી શુભેચ્છા
જુગજુગ જીવો એજ અમારી ઈચ્છા
જીવન નો જોગ આપણે સાથે છીએ
સારા શુભ પ્રસંગે એક બીજાને હાર્દિક વધાઈ આપીએ
હસમુખ મહેતા
Leave a Reply